શૂન્યો શોધ્યા વગર દ્વિઘાત બહુપદી $6x^{2} - 7x - 3$ ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર મેળવો.

  • A
    $\frac{7}{6}, -\frac{1}{2}$
  • B
    $\frac{3}{2}, -\frac{1}{3}$
  • C
    $\frac{7}{6}, -\frac{1}{3}$
  • D
    $\frac{1}{6}, -\frac{1}{7}$

Explore More

Similar Questions

આપેલ આકૃતિ પરથી બહુપદી $y = p(x)$ ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા શોધો.

ચકાસો કે $3$ એ સુરેખ બહુપદી $p(x) = 4x - 12$ નું શૂન્ય છે.

અવયવીકરણની રીત દ્વારા નીચેની બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો: $4x^2 - 3x - 1$

જો $\alpha, \beta$ અને $\gamma$ એ ત્રિઘાત બહુપદી $p(x) = x^{3} - 3x^{2} - 6x + 8$ ના શૂન્યો હોય,તો $\alpha \beta \gamma = \dots$

આપેલી આકૃતિ પરથી,$y=p(x)$ ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo